Quote Archive
RSS

#relationships 24

ઈશ્વર માટે લોકો સાથે સદ્વ્યવહાર (સંબંધ) રાખ; તારા દુનિયાના સ્વાર્થ, હોદ્દો, આડંબર કે નામના મેળવવા માટે લોકો સાથે સંબંધ ન રાખ.

Maintain good relations with people for God; do not maintain relations with people for your worldly self-interest, status, ostentation, or fame.

તમારા અને તમારા ભાઈ વચ્ચેની મર્યાદાને જતી ન રહેવા દો અને તેને જાળવી રાખો, કારણકે તેનું જતું રહેવું તે શરમનું જતું રહેવું છે.

Do not let the boundary of respect between you and your brother disappear, and preserve it, for its loss is the loss of modesty.

સૌથી મોટો પ્રભાવ એવા માણસનો કહેવાય, કે જે બીજા માણસની સાથે મુલાકાત કરે, ત્યારે તેનો વ્યવહાર તેને એટલો ગમી જાય, કે તેને ન તો તેના નામ વિષે પૂછવાની જરૂર પડે, કે ન તો જાતિ વિષે, કે ન તો હોદ્દા વિષે.

The greatest impression is made by a person whose conduct when meeting someone is so captivating that there is no need to ask about his name, lineage, or position.