Quote Archive
RSS

#goodness 20

goodness fear-of-god shame

ત્રણ (૩) વસ્તુઓ એવી છે કે જે કોઈ વ્યક્તિમાં ન હોય તો તેનાથી ક્યારેય ભલાઈની આશા રાખવામાં આવતી નથી: ૧. જે એકાંતમાં ઈશ્વરથી ડરતો નથી, ૨. જે વૃદ્ધાવસ્થામાં પણ (ગુનાહોથી) રોકાતો નથી, ૩. અને જે એબોથી શરમાતો નથી.

There are three traits without which goodness can never be expected from someone: one who does not fear God in solitude, one who does not refrain from sins even in old age, and one who feels no shame for faults.

આદમીની જે વાણી તેના પર આવશ્યક છે, અને જેનો તેને કોઈ વિકલ્પ આપવામાં નથી આવ્યો, તે છે -- નેકી માટે પ્રોત્સાહન આપતા શબ્દો કહેવા, બદીથી રોકવા માટે શબ્દો કહેવા, અને ઈશ્વરનું સ્મરણ કરવું.

The speech required of a person, for which they have no alternative, is: speaking words that encourage goodness, speaking words that forbid evil, and the remembrance of God.