તમારા સગા-સંબંધીઓ સાથે સંબંધો જાળવી રાખો, ભલે માત્ર અભિવાદન વડે જ.
Maintain ties with your relatives, even if only with a greeting.
Maintain ties with your relatives, even if only with a greeting.
રિશ્તેદારો સાથે સંબંધ જાળવવો ઘરોને આબાદ કરે છે અને ઉંમરમાં વધારો કરે છે પછી ભલે તે ઘરોના...
Maintaining ties of kinship prospers homes and prolongs life, even if the household members are not virtuous.
મળતાવડાપણું ત્રણ બાબતોમાં છે: અનુકૂળ પત્ની, સદાચારી સંતાન, અને સુસંગત ભાઈ.
True companionship is found in three things: a compatible wife, a virtuous child, and a supportive brother.
એવા ગુનાહ જે વિનાશને નજીક લાવી દે છે, તેવા ગુનાહ છે સગાંવહાલાંથી સંબંધ કાપી નાખવા.
Among the sins that bring destruction near is the severing of family ties.
માણસનું પોતાના સંતાન સાથે નેકી કરવી તે પોતાના મા-બાપ સાથે નેકી (કરવા સમાન) છે.
A person being good to their child is (equivalent to) being good to their parents.
તમારી ઓલાદ વચ્ચે તેવી જ રીતે ઇન્સાફ કરો જેવી રીતે તમે ઈચ્છો છો કે તેઓ તમારી સાથે ભલાઈ અને...
Be just among your children just as you would like them to be just with you in goodness and kindness.
શ્રદ્ધાળુ તે છે જે પોતાના પરિવારની ઈચ્છા મુજબ (ખાવાનું) ખાય છે, અને કપટી તે છે જેની ઈચ્છા...
A believer is one who eats according to the desire of their family, and a hypocrite is one whose...