Quote Archive
RSS

#health 16

prayer health balance

હે ઈશ્વર! (મને એવી કોઈ) બીમારી ન આપ જે મને શક્તિહીન કરી નાખે, અને (એવું) સ્વાસ્થ્ય પણ ન આપ જે મને (તારું સ્મરણ) ભુલાવી દે, પરંતુ આ બન્નેની વચ્ચે (રાખ).

O God, grant me neither an illness that debilitates me, nor a good health that makes me forgetful of You, but something between the two.

faith health prayer

જાણી લો કે આ સંસારમાં લોકોને દૃઢ વિશ્વાસ અને સુખાકારી (તંદુરસ્તી) કરતાં શ્રેષ્ઠ કશું જ આપવામાં આવ્યું નથી, તેથી ઈશ્વર પાસે આ બંને બાબતો માગો.

Know that people have not been given anything in this world better than certainty of faith and well-being, so ask God for both of them.