Nov 16, 2025 patience despair hope ધીરજ અને નિરાશા ભેગાં થતાં નથી. Patience and despair do not coexist.
May 27, 2025 sin consequences despair બેશક પાપ તેના આચરનાર માટે નિરાશા પેદા કરે છે એટલે સુધી કે તેને તેવી જગ્યાએ પાડી દે કે જે તે પાપ કરતાં પણ ગંભીર હોય. Indeed, wrongdoing induces helplessness in its perpetrator until it plunges him into something even graver than the deed itself.