Jul 24, 2026 patience hope relief રાહત(ના સમય)ની રાહ જોવી એ પણ રાહતમાં શામેલ છે. Waiting for relief is itself a part of relief.
Jun 14, 2026 hardship relief hope જ્યારે મુસીબત દૂર થઈ જાય છે તો રાહત નજીક આવી પહોંચે છે. When hardship moves away, relief draws near.
Sep 10, 2025 hardship relief hope કોઈ પણ તકલીફ વધતી નથી સિવાય કે ઈશ્વર તેની રાહતને નજીક લાવી દે છે. No hardship intensifies except that God brings its relief near.