કેટલાય દૂરના, બધાય નજીકના કરતાં વધારે નજીક હોય છે.
Many who are distant are closer than all those who are near.
Many who are distant are closer than all those who are near.
એને સાથી ન બનાવ જે તારા એબો જ યાદ રાખે છે અને તારી શ્રેષ્ઠતા અને માન ભૂલી જાય છે.
Do not make a companion of someone who only remembers your flaws and forgets your virtues and dignity.
ઈશ્વર માટે લોકો સાથે સદ્વ્યવહાર (સંબંધ) રાખ; તારા દુનિયાના સ્વાર્થ, હોદ્દો, આડંબર કે નામના...
Maintain good relations with people for God; do not maintain relations with people for your worldly...
જે વ્યક્તિ પોતાના વિરોધી (સ્વભાવ કે પ્રકૃતિ વાળા) સાથે સંગત કરે છે, તેનું શરીર નબળું પડી જાય છે.
Whoever keeps company with someone of opposing nature weakens their own body.
પ્રેમ ન્યાય વગર બાકી નથી રહેતો.
Love does not endure without justice.
તારો ભાઈ તારાથી સંબંધ કાપી નાખવામાં તું તેનાથી સંબંધ જાળવી રાખવામાં જેટલો હોય તેના કરતાં...
Let not your brother be stronger in breaking ties with you than you are in maintaining them!
તું (તારા) મિત્ર સાથે સંબંધ તોડ નહીં, ભલે તે અશ્રદ્ધાળુ થઈ જાય.
Do not sever ties with your friend, even if he loses faith.