Quote Archive
RSS

#blessings 14

blessings sin gratitude

બેશક ઈશ્વરે એક અટલ ફેંસલો કરી લીધો છે કે તે કોઈ માણસને કોઈ આશીર્વાદ આપ્યા પછી ત્યાં સુધી તેને પાછો નહીં છીનવી લે, જ્યાં સુધી તે માણસ કોઈ એવો પાપ ન કરી બેસે જે તેને તે આશીર્વાદ છીનવાઈ જવાને પાત્ર બનાવી દે.

Indeed, God has firmly decreed that He will not take away a blessing He bestowed upon a servant until that servant commits a sin that makes him deserve the loss of that blessing.

ત્રણ (૩) વસ્તુઓ એવી છે જેમના વિષે શ્રદ્ધાળુ બંદાનો હિસાબ નહીં થાય: ૧. ખોરાક ૨. કપડાં ૩. એ નેક પત્ની કે જે તેની મદદ કરતી હોય અને જેના દ્વારા તે પોતાની પવિત્રતાની રક્ષા કરે.

There are three things for which a believer will not be held accountable: food, clothing, and a virtuous spouse who supports them and helps protect their chastity.

જેના પર ઈશ્વરની કૃપા વધારે થાય છે, તેની તરફ લોકોની જરૂરિયાતો પણ વધારે થતી જાય છે. તેથી જે વ્યક્તિ એ કૃપાઓમાં ઈશ્વર પ્રત્યેની ફરજો બજાવે છે, તે કૃપાઓને સ્થિરતા અને ટકાઉપણું આપે છે. અને જે તે ફરજો બજાવતો નથી, તે તેને સમાપ્તિ અને વિનાશ તરફ દોરી જાય છે.

Whoever receives abundant blessings from God will find people turning to them with greater needs. Therefore, whoever fulfills their duties toward God regarding those blessings ensures their preservation and longevity, and whoever fails to do so leads them to end and ruin.