Quote Archive
RSS

#hygiene 2

નુકસાનકારક દુર્ગંધને પાણી વડે સાફ કરો, આવી રીતે તમે તમારા શરીરનું ધ્યાન રાખી શકશો. કારણકે બેશક ઈશ્વર તેના સેવક ઉપર લાગેલી ગંદકીથી નફરત કરે છે જેની દુર્ગંધને તેની સાથે જે બેઠો હોય તે સૂંઘી શકે.

Cleanse offensive odors with water, for in this way you take care of your body. Indeed God dislikes the dirt on His servant whose foul smell affects the person sitting beside him.