જે ભાઈચારો નથી રાખતો તેમાં કોઈ ભલાઈ હોતી નથી.
Whoever does not maintain brotherhood possesses no goodness.
Whoever does not maintain brotherhood possesses no goodness.
તારો ભાઈ તારાથી સંબંધ કાપી નાખવામાં તું તેનાથી સંબંધ જાળવી રાખવામાં જેટલો હોય તેના કરતાં...
Let not your brother be stronger in breaking ties with you than you are in maintaining them!
બુદ્ધિશાળી વ્યક્તિ અન્ય વ્યક્તિની ઓછી ભલાઈને પણ ઘણી માને છે, અને પોતાની ઘણી ભલાઈને પણ ઓછી માને છે.
A wise person considers even a small good deed from others to be great, and considers much good from...
નેકીનો હુકમ કરનાર, બદીથી રોકનાર, ભલાઈ કરનાર, અને બુરાઈનો પ્રતિબંધક બન.
Enjoin what is good, forbid what is wrong, do good deeds, and prevent evil.
જ્યારે કોઈ માણસમાં એક સારો ગુણ હોય તો તેમાં તેના જેવા બીજા સારા ગુણોનીય અપેક્ષા રાખો.
When a person possesses a good quality, expect other good qualities like it in them.
ત્રણ (૩) વસ્તુઓ એવી છે કે જે કોઈ વ્યક્તિમાં ન હોય તો તેનાથી ક્યારેય ભલાઈની આશા રાખવામાં...
There are three traits without which goodness can never be expected from someone: one who does not...
બુરાઈમાં વિલંબ તે ભલાઈની જાહેરાત છે.
Delaying evil is an announcement of goodness.