Quote Archive
RSS

#self-improvement 5

પસ્તાવો એટલે દિલથી પસ્તાવો થવો, જીભથી માફી માંગવી, અંગો દ્વારા પાપ છોડી દેવા અને (ભવિષ્યમાં ક્યારેય) તે પાપ ન કરવાનો પાકો ઇરાદો કરવો.

Repentance means feeling remorse in the heart, asking for forgiveness with the tongue, giving up sin with the limbs, and firmly resolving never to return to that sin.

જેના બે દિવસો એકસમાન છે તે છેતરાયેલો છે, જેની આવતીકાલ તેની આજ કરતાં ખરાબ છે તે આફતમાં સપડાયેલો છે. જે પોતાની જાતમાં રહેલી ઉણપોની તપાસ નથી કરતો તે હંમેશા નુકસાનમાં જ રહે છે, અને જે હંમેશા નુકસાનમાં જ રહે તેના માટે મૃત્યુ જ શ્રેષ્ઠ છે.

One whose two days are equal is defrauded, and one whose tomorrow is worse than today is troubled. Whoever does not examine the flaws within themselves remains perpetually in loss, and for one constantly in loss, death is better.