Quote Archive
RSS

#life 13

grief hereafter life

ખરેખર માણસને જે વસ્તુ તે મેળવી નથી શકતો તેને ગુમાવવું દુઃખી કરે છે, અને જે ગુમાવતો નથી તેને પામી લેવું ખુશ કરે છે. તો તું તારું સુખ તેમાં જ રહેવા દે કે જે તને તારા પરલોકમાં મળવાનું છે, અને તારું દુઃખ પણ તેમાં જ રહેવા દે કે જે પણ તેં ત્યાં ગુમાવ્યું. તેં તારી દુનિયાથી જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેના પર આનંદ ન કર, અને જે કંઈ તેં અહિંયા ગુમાવી દીધું તેના પર નિરાશ થઈને દુઃખી ન થાવ. તારી ચિંતા મોત પછી જે આવવાનું છે તેના પર જ રહેવા દે.

Truly, losing what one cannot attain saddens a person, and gaining what one cannot lose gladdens them. So let your joy be in what you attain in your hereafter, and let your grief be over what you lost there. Do not rejoice over what you attained of this world, nor be sorrowful over what you lost here. Let your concern be for what comes after death.

life mortality uncertainty

કેટલીય વખત દિવસની શરૂઆત તેનાં અંત જેવી નથી હોતી. (કેટલીય વખત) એક રાતની શરૂઆતમાં ખુશખુશાલ (રહેતા) માણસને માટે તે જ રાતનાં અંતે શોક કરનારાઓ ઊભા થઈ જાય છે.

How often the beginning of a day is unlike its end. How often for a person who is cheerful at the beginning of a night, mourners arise for them by its end.

હું શું વર્ણન કરું એવા ઠેકાણાનું, જેની શરૂઆત પીડા હોય, જેનો અંત ફના હોય, જેના કાયદેસરનું હિસાબ આપવો પડે, અને જેના ગેરકાયદેસરની સજા ભોગવવી પડે?

How can I describe an abode whose beginning is pain, whose end is annihilation, for whose lawful one is held accountable, and for whose unlawful one is punished?