Quote Archive
RSS

#desires 10

repentance desires sin

શેતાને કહ્યું, "મેં તેમને (લોકોને) પાપો વડે નષ્ટ કર્યા તો તેઓએ મને ક્ષમાયાચના વડે નષ્ટ કર્યો, જ્યારે મેં આવું થતાં જોયું તો મેં તેમને મનોભાવનાઓ વડે ભટકાવ્યા જેથી તેઓ એવું સમજવા લાગે કે તેઓ સાચા માર્ગે છે, (અને) આના લીધે તેઓ ક્ષમા ન માંગે."

Satan said, "I destroyed them with sins, but they destroyed me with repentance. When I saw this, I led them astray through desires so they would think they are guided, and thus would not seek forgiveness."

discipline desires god

જે પોતાના શરીરની અયોગ્ય ઇચ્છાઓ પર સંયમ રાખે છે તે પોતાના ઈશ્વરને પ્રસન્ન કરે છે, અને જે પોતાના શરીરની ઇચ્છાઓ પર સંયમ નથી રાખતો તે પોતાના ઈશ્વરની અવગણના કરે છે.

Whoever restrains the desires of their body pleases their Lord, and whoever does not restrain their body disobeys their Lord.