Quote Archive
RSS

#destiny 8

patience destiny hope

થોડીક ધીરજ ધરી લે કારણ કે મુશ્કેલી પછી સહેલાઈ છે; અને દરેક કાર્યનો એક નિર્ધારિત સમય અને વ્યવસ્થા હોય છે, સર્વશક્તિમાન રક્ષક (ઈશ્વર) આપણા પર દરેક પરિસ્થિતિમાં નજર રાખનારો છે, અને આપણા ફેંસલાથી બુલંદ ઈશ્વરનો ફેંસલો છે.

Have a little patience, for ease follows hardship; every matter has its appointed time and arrangement. The Almighty Guardian watches over us in every circumstance, and God's decree surpasses all our plans.

destiny purpose providence

જાણી લો કે ઈશ્વરે તમને ન તો હેતુહીન બનાવ્યાં છે કે ન તો એવી હાલતમાં છોડી દીધાં છે. તેણે તમારી મુદતો નોંધી દીધી છે, અને તમારી વચ્ચે આજીવિકાની વહેંચણી કરી દીધી છે જેથી દરેક સમજદાર વ્યક્તિ પોતાનો દરજ્જો સમજી લે, અને તે પણ સમજી લે કે જે તેના માટે નિર્ધારિત છે તે મુસીબતમાં તે સપડાશે, અને જેને તેના ઉપરથી હટાવી દેવામાં આવી છે તેમાં ક્યારેય નહીં સપડાય.

Know that God did not create you without purpose nor leave you neglected. He has decreed your lifespans and apportioned your sustenance so that every rational person understands their standing, and realizes that whatever is destined for them will reach them, and whatever is averted from them will never befall them.

આજીવિકા બે પ્રકારની હોય છે. એક એ આજીવિકા કે જેને તું શોધે છે. બીજી એ આજીવિકા કે જે તને શોધે છે. એટલા જ માટે જો તું આજીવિકાની પાછળ નહીં જાય તોય તે તારી પાછળ આવશે જ.

Sustenance is of two kinds: the sustenance that you seek, and the sustenance that seeks you. Even if you do not go after it, it will come to you.