Quote Archive
RSS

#honesty 15

work craftsmanship honesty

દરેક કારીગરમાં ત્રણ ગુણો હોવા જોઈએ જેથી તે કામમાં નફો કમાવી શકે, તે છે: તેને પોતાના કામમાં કુશળ હોવો જોઈએ, તે (કામને) લગતી અમાનતોને અદા કરતો હોવો જોઈએ, જેણે તેને નોકરી પર રાખ્યો છે તેના પ્રત્યે તેને લગાવ હોવો જોઈએ.

Every craftsman must possess three qualities to earn a livelihood: he must be skilled in his craft, trustworthy with responsibilities entrusted to him, and devoted to the one who employed him.

honesty lying consequences

જૂઠો માણસ પોતાના જૂઠાણા વડે ત્રણ બાબતો ભોગવે છે: પોતાના પર ઈશ્વરનો ક્રોધ, લોકોનું તેના પ્રત્યે અપમાન, અને દેવદૂતોની તેના પ્રત્યેની નારાજગી.

A liar incurs three things through their lies: God's wrath upon them, people's contempt for them, and the angels' displeasure with them.

friendship loyalty honesty

સાચો મિત્ર એવો સાચો માણસ હોય છે કે જે તારી ખામીઓ વિષે તને સલાહસૂચન કરે, તારી ગેરહાજરીમાં તારો બચાવ કરે, અને પોતાની જાત પર તને પ્રાથમિકતા આપે.

A true friend is a sincere person who advises you regarding your faults, defends you in your absence, and gives you preference over themselves.