Quote Archive
RSS

#effort 6

knowledge learning effort

જો લોકો જાણી જાત કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં શું રહેલું છે તો તેઓ પોતાનું લોહી વહાવીને તથા સમુદ્રનાં મોજાંને ખૂંદીને પણ તેને પ્રાપ્ત કરતાં.

If people knew what lies in the seeking of knowledge, they would seek it even by shedding their blood and plunging into the depths of the sea.

effort believer ambition

તું હંમેશા શ્રદ્ધાળુને જેટલું તેની તાકાતમાં હશે તેની પાછળ મહેનત કરનાર પામશે, અને જેટલું તેની તાકાતમાં નહીં હોય તેની તાકાત પામી લેવા આતુર પામશે.

You will always find a believer striving in what is within their power, and eager to gain the capacity for what is not.