Quote Archive
RSS

#diligence 4

faith diligence wisdom

શ્રદ્ધાળુ જે બાકી રહેનારું છે તેમાં રસ ધરાવે છે, અને જે નાશ પામનારું છે તેનો ત્યાગ કરે છે... તે આળસથી દૂર રહે છે અને હંમેશા સ્ફૂર્તિલો હોય છે.

A believer takes interest in that which lasts, and renounces that which perishes... they stay away from laziness and are always energetic.

ખરેખર હું એવા માણસથી નફરત કરું છું જે પોતાના દુનિયાના મામલામાં આળસુ છે, કારણ કે જે પોતાના દુનિયાના મામલામાં આળસુ હોય છે તે પોતાના પરલોકના મામલામાં એનાં કરતાં પણ વધારે આળસુ હોય છે.

Indeed, I dislike a person who is lazy in worldly matters, for whoever is lazy in worldly matters is even lazier regarding the hereafter.