Quote Archive
RSS

#death 7

death hereafter world

નિઃસંશય જે વસ્તુનો અંત આ (કબ્ર) છે, તો ખરેખર તેની શરૂઆત (દુનિયાની મોહબ્બત)નો ત્યાગ કરવો જોઈએ. અને નિઃસંશય જે વસ્તુની શરૂઆત આ છે, તો ખરેખર તેના અંત (પરલોક)થી ડરવું જોઈએ.

Indeed, something whose end is this (the grave) truly deserves to have its beginning renounced. And indeed, something whose beginning is this truly deserves to have its end feared.

death remembrance faith

શ્રદ્ધાળુ દરેક પ્રકારના મૃત્યુથી મરી શકે છે: ડૂબવાથી, કચડાઈ જવાથી, શિકારી જાનવરની યાતનાથી, વીજળી પડવાથી, જો કે ઈશ્વરનું સ્મરણ કરનારને વીજળીની અસર થતી નથી.

A believer can die in any manner: by drowning, being crushed, being attacked by a predator, or struck by lightning, yet lightning does not strike the one who remembers God.

piety deeds death

ઈશ્વરના સાચા સેવકો બધા જ મોતને સાથે રાખનાર હોય છે, મહત્વાકાંક્ષાઓને જુઠલાવનાર હોય છે, તેમની નેકીઓ પુષ્કળ હોય છે, અને તેમની ભૂલો ઓછી હોય છે.

The true devotees of God always keep death in mind, dismiss false worldly hopes, perform abundant good deeds, and commit few errors.