Mar 2, 2025 prayer patience well-being તેં તો ઈશ્વર પાસે મુસીબતની પ્રાર્થના કરી લીધી! હવે તેની પાસે સુખાકારીની પ્રાર્થના કર. You have prayed to God for hardship! Instead, pray to Him for well-being.