Quote Archive
RSS

#guidance 16

god guidance grace

બેશક ઈશ્વર સૌથી વધારે સહિષ્ણુ અને સૌથી વધારે જાણનાર છે, તેનો ક્રોધ તો ફક્ત એના ઉપર જ હોય છે જે તેની પ્રસન્નતાને સ્વીકારતો નથી, એને જ વંચિત કરે છે જે તેની કૃપાને સ્વીકારતો નથી, અને એને જ ભટકાવે છે જે તેના માર્ગદર્શનને સ્વીકારતો નથી.

Indeed, God is the Most Forbearing and the All-Knowing; His wrath is only upon one who does not accept His pleasure, He deprives only one who does not accept His bounty, and He leads astray only one who does not accept His guidance.

guidance salvation mercy

ઈશ્વર કૃપા કરે તે વ્યક્તિ પર જેણે ઉપદેશ સાંભળ્યો અને તેને સમજ્યો, સત્ય માર્ગ તરફ બોલાવવામાં આવ્યો તો તે તરફ આગળ વધ્યો, અને માર્ગદર્શકનો હાથ પકડીને મુક્તિ પામી ગયો.

May God show mercy to a person who hears wise counsel and heeds it, responds when invited to guidance, and holds onto a guide to attain salvation.