અત્યંત નિકટતા દિલોની (પરસ્પર) મહોબ્બત છે.
The closest proximity is the mutual love of hearts.
The closest proximity is the mutual love of hearts.
પ્રેમ ન્યાય વગર બાકી નથી રહેતો.
Love does not endure without justice.
એવા માણસને તારો પ્રેમ ન આપ કે જે વફાદાર ન હોય.
Do not offer your love to one who has no loyalty.
તારાથી મોહબ્બત તે જ કરે છે જે તારી ખુશામત કરતો નથી, અને તારી પ્રશંસા તે જ કરે છે જે તને...
The one who truly loves you is the one who does not flatter you, and the one who truly praises you is...
બાળકોને પ્રેમ કરો અને તેમના પર દયા દાખવો.
Love children and show compassion toward them.
સદ્બોધનું ફળ પ્રેમ છે.
The fruit of good counsel is love.
ઈશ્વરના માર્ગમાં ભાઈચારો કાયમ કરવાથી પ્રેમ નિખાલસ થાય છે.
Establishing brotherhood for the sake of God makes love pure and sincere.