જેની વાણી સુંદર હશે, સફળતા તેની આગળ જ હશે.
Whoever possesses pleasant speech will find success before them.
Whoever possesses pleasant speech will find success before them.
કટાક્ષ પણ બદનક્ષીનું નાનું રૂપ છે.
Sarcasm is a lesser form of slander.
તેના માટે કોઈ સફળતા નથી જેને ધીરજ નથી.
There is no success for one who has no patience.
સબ્ર કરનાર ક્યારેય સફળતાથી વંચિત નથી રહેતો, પછી ભલેને એમાં ગમે તેટલો સમય કેમ ન લાગે.
A patient person is never deprived of success, even if it takes a long time.
વહેલાં (ઊઠો/કામે લાગો) કારણ કે વહેલાં (ઊઠવામાં/કામ કરવામાં) બરકત છે અને સલાહ-સૂચન કરો કારણ...
Start early (in waking up or working), for there is blessing in earliness, and seek counsel, for...
દયા તે સજ્જનતાનું મૂળ અને સફળતાનો સાર છે.
Gentleness is the foundation of righteousness and the hallmark of success.
જે માણસ આદતોનું પાલન કરે છે તે (ઉચ્ચ) દરજ્જા પામતો નથી.
The person who is a slave to habits does not attain high ranks.