હદોને ઓળંગવા કરતાં મોટી કોઈ અજ્ઞાનતા નથી.
There is no greater ignorance than exceeding one's limits.
There is no greater ignorance than exceeding one's limits.
માણસ(ના વિનાશ) માટે એટલી જ અજ્ઞાનતા પૂરતી છે કે તે પોતાના સ્વરૂપથી અજ્ઞાત હોય.
It is enough ignorance for a person that he remains ignorant of himself.
અજ્ઞાન સૌથી વધુ આક્રમક દુશ્મન છે.
Ignorance is the most aggressive enemy.
જ્ઞાનીઓ અજાણ્યા છે કારણ કે તેમની વચ્ચે અજ્ઞાનીઓ ખૂબ વધારે છે.
The wise are like strangers because the ignorant among them are so numerous.
વારંવાર થતી ભૂલ અજ્ઞાનતાની પુષ્કળતા દર્શાવે છે.
Frequent mistakes indicate an abundance of ignorance.
અજ્ઞાનતા કરતાં ગંભીર કોઈ ગરીબાઈ નથી.
There is no poverty graver than ignorance.
જે માણસ (કોઈ) જ્ઞાનથી અજાણ હોય છે તો તેનો દુશ્મન બની જાય છે.
Whoever is ignorant of a branch of knowledge becomes its enemy.