જે માણસ આદતોનું પાલન કરે છે તે (ઉચ્ચ) દરજ્જા પામતો નથી.
The person who is a slave to habits does not attain high ranks.
The person who is a slave to habits does not attain high ranks.
પસ્તાવો એટલે દિલથી પસ્તાવો થવો, જીભથી માફી માંગવી, અંગો દ્વારા પાપ છોડી દેવા અને (ભવિષ્યમાં...
Repentance means feeling remorse in the heart, asking for forgiveness with the tongue, giving up sin...
લોકોમાં સૌથી અક્ષમ તે છે જે પોતાનામાંથી ખામીઓ કાઢી તો શકે છે, પરંતુ (આવું) કરતો નથી.
The most incapable of people is the one who has the power to remove shortcomings from himself, yet...
જેના બે દિવસો એકસમાન છે તે છેતરાયેલો છે, જેની આવતીકાલ તેની આજ કરતાં ખરાબ છે તે આફતમાં...
One whose two days are equal is defrauded, and one whose tomorrow is worse than today is troubled....
કોઈ મુસીબત એના કરતાં મોટી નથી કે તમે ભૂલને ઓછી આંકો અને (અમલની દ્રષ્ટિએ) જે પરિસ્થિતિમાં છો...
No misfortune is greater than underestimating your wrongdoing and remaining content with the state you are in.
પંચાત ખરાબ આદત છે.
Meddling in others' affairs is a bad habit.
ચાડી ખાવી ઘૃણાસ્પદ આદત છે.
Backbiting and tale-bearing is a detestable habit.