તેના માટે કોઈ સફળતા નથી જેને ધીરજ નથી.
There is no success for one who has no patience.
There is no success for one who has no patience.
સબ્ર કરનાર ક્યારેય સફળતાથી વંચિત નથી રહેતો, પછી ભલેને એમાં ગમે તેટલો સમય કેમ ન લાગે.
A patient person is never deprived of success, even if it takes a long time.
જે મહેનત કરે છે તે પોતાની ઇચ્છા સુધી પહોંચી જાય છે.
Whoever works hard achieves their desire.
ખરેખર તમને જે ગમે છે તે તમે નહીં પામો સિવાય કે તમને જે નથી ગમતું તેના પર ધીરજ રાખીને.
Indeed, you will not attain what you love except by being patient with what you dislike.
જે ધીરજ રાખશે તે પોતાની તમન્નાઓને પામી લેશે.
Whoever exercises patience will achieve their desires.
તારા માટે જરૂરી છે કે તું મહેનત કરે, ભલે પછી નસીબ તારો સાથ ન આપે.
It is incumbent upon you to strive hard, even if fortune does not favor you.
ભારે મુશ્કેલીમાં જ ઊંચા દરજ્જા અને હંમેશની રાહત રહેલાં છે.
Through great hardship alone are high ranks and lasting comfort attained.