દયા તે સજ્જનતાનું મૂળ અને સફળતાનો સાર છે.
Gentleness is the foundation of righteousness and the hallmark of success.
Gentleness is the foundation of righteousness and the hallmark of success.
માયાળુ લોકો સાથે બેસ જેથી તારું માયાળુપણું વધે.
Sit with gentle people so that your own gentleness may increase.
નરમાઈ દાખવવી (પણ) સદ્ગુણમાં (શામેલ) છે.
Displaying gentleness is also part of virtue.
ખરેખર ઈશ્વરના દુશ્મનોને નરમાશ દાખવવી તે શ્રેષ્ઠ દાનમાંથી છે જે એક માણસ પોતાના અને પોતાના...
Indeed, showing gentleness to the enemies of God is among the best charity a person can do for...
જ્યારે નમ્રતાને તોછડાઈ (સમજવામાં આવે) છે, ત્યારે તોછડાઈ જ નમ્રતા (બની જાય) છે.
When gentleness is regarded as harshness, then harshness becomes gentleness.
ચરિત્રની સૌમ્યતા વડે લોકો સ્નેહાળતા અનુભવે છે.
Through gentleness of character, people feel warmth and affection.
મધમાખીની જેમ બનો: જ્યારે તે ખાય છે ત્યારે શુદ્ધ વસ્તુ ખાય છે, જ્યારે તે આપે છે ત્યારે શુદ્ધ...
Be like the bee: when it eats, it eats what is pure; when it produces, it produces what is pure; and...