Quote Archive
RSS

વહેલાં (ઊઠો/કામે લાગો) કારણ કે વહેલાં (ઊઠવામાં/કામ કરવામાં) બરકત છે અને સલાહ-સૂચન કરો કારણ કે મશ્વેરામાં સફળતા છે.

Start early (in waking up or working), for there is blessing in earliness, and seek counsel, for there is success in consultation.