કટાક્ષ પણ બદનક્ષીનું નાનું રૂપ છે.
Sarcasm is a lesser form of slander.
Sarcasm is a lesser form of slander.
જેની વાણી સુંદર હશે, સફળતા તેની આગળ જ હશે.
Whoever possesses pleasant speech will find success before them.
જે બીજાની ભૂલ પર હંસી ઉડાવશે, તેની ભૂલ પર બીજા હંસી ઉડાવશે.
Whoever mocks the mistake of another will have their own mistakes mocked by others.
જો (કોઈ જગ્યાએ) તમે ત્રણ (જણા ભેગા થયા) હોવ, તો કોઈ પણ બે વ્યક્તિઓએ ત્રીજાને છોડીને...
If three of you are together, two should not whisper privately excluding the third until more people...
માણસની શરમ માટે એટલું જ પૂરતું છે કે તે કોઈ વ્યક્તિને એવી રીતે ન મળે (અથવા એવું વર્તન ન...
It is sufficient for a person's modesty that they do not meet anyone in a way (or behave in a manner)...
જેની વર્તણૂક ખરાબ હોય છે, તે પોતાના વંશને અપમાનિત કરે છે.
Whoever has bad manners brings dishonor upon their lineage.
સર્વશ્રેષ્ઠ વારસો જે બાપદાદા ઓલાદને આપે છે તે અદબ છે.
The best inheritance that parents give to their children is good manners.