તને પવિત્રતા [પાપોથી મુક્તિ] અભિનંદન આપે છે! તો હવે ફરીથી સારાં કાર્યોમાં લાગી જા!
May purification from sins congratulate you! So now resume your good deeds afresh!
May purification from sins congratulate you! So now resume your good deeds afresh!
તું વગર કામની ચર્ચાથી બચજે, કારણ કે તે તારા સત્કર્મોને બરબાદ કરી નાખશે. અને તું ઝઘડાથી...
Avoid futile arguments, for they ruin your good deeds. Avoid quarrels, for they lead you to...
તારું સારું કાર્ય તે છે કે જેના વડે તું તારા દિવસને સુધારે અને ખરાબ કાર્ય તે છે કે જેના વડે...
Your good deed is that by which you better your day, and your evil deed is that by which you cause...
ચિંતન કરવું તારા માટે જરૂરી છે કારણ કે તે ગુમરાહીથી સાચા માર્ગ (તરફ લઈ જનાર) છે અને કર્મોનો...
Reflection is essential for you, because it leads from misguidance to the right path and reforms one's deeds.
ઈશ્વર એવા શ્રદ્ધાળુનું કોઈ કાર્ય સ્વીકારતો નથી જે પોતાના કોઈ સાથી શ્રદ્ધાળુ વિરુદ્ધ છૂપી...
God does not accept any deed from a believer who harbors ill will against a fellow believer.
સારું બોલો જેથી તમે તેના દ્વારા ઓળખાઓ, અને સારાં કાર્યો કરો જેથી તમે સારા લોકોમાં શામેલ થાઓ.
Speak good so that you may be known by it, and do good deeds so that you may be counted among the righteous.
જે ભલાઈ વાવે છે તે ભલાઈ લણવાનો જ છે.
Whoever sows goodness is sure to reap goodness.