Quote Archive
RSS
health moderation eating

જમવાનું જ્યારે થોડી ભૂખ બાકી હોય ત્યારે જ બંધ કરી દો. આવું કરવાથી તમને ખોરાક સ્વાદિષ્ટ અને પચવામાં સરળ લાગશે.

Stop eating while you still have some appetite left; doing so will make your food wholesome and pleasant.