શરીરની સુધારણા પરહેજી ખોરાકમાં રહેલી છે.
The health of the body lies in a restrained diet.
The health of the body lies in a restrained diet.
જો લોકો ખાવામાં કરકસર કરતાં તો તેમનાં શરીરો સંતુલિત રહેતાં.
If people practiced moderation in eating, their bodies would remain healthy.
તંદુરસ્તી અને અતૃપ્તિ ભેગી થતી નથી.
Good health and insatiable greed do not coexist.
જમવાનું જ્યારે થોડી ભૂખ બાકી હોય ત્યારે જ બંધ કરી દો. આવું કરવાથી તમને ખોરાક સ્વાદિષ્ટ અને...
Stop eating while you still have some appetite left; doing so will make your food wholesome and pleasant.
જે વ્યક્તિ પોતાના વિરોધી (સ્વભાવ કે પ્રકૃતિ વાળા) સાથે સંગત કરે છે, તેનું શરીર નબળું પડી જાય છે.
Whoever keeps company with someone of opposing nature weakens their own body.
હે ઈશ્વર! (મને એવી કોઈ) બીમારી ન આપ જે મને શક્તિહીન કરી નાખે, અને (એવું) સ્વાસ્થ્ય પણ ન આપ...
O God, grant me neither an illness that debilitates me, nor a good health that makes me forgetful of...
ભૂખ્યા રહેવું સૌથી ફાયદાકારક દવા છે.
Going hungry is the most beneficial medicine.