ભૂખ્યા રહેવું સૌથી ફાયદાકારક દવા છે.
Going hungry is the most beneficial medicine.
Going hungry is the most beneficial medicine.
ભૂખ અને બીમારી ભેગાં થતાં નથી.
Hunger and illness do not go together.
જે વ્યક્તિ પોતાની જાતને લજ્જતોમાં છોડી દે છે, તે કમનસીબ થાય છે અને (ઈશ્વરથી) દૂર થઈ જાય છે.
Whoever abandons themselves to pleasures becomes unfortunate and is distanced (from God).
વિદ્વાન અથવા વિદ્યાર્થી બનો અને બેધ્યાન વિલાસી બનવાથી બચો.
Be a scholar or a student, and beware of being a heedless pleasure-seeker.
ખડતલ તે છે જેણે પોતાના નફ્સ પર વિજય મેળવી લીધો.
The truly strong person is the one who has conquered their self.
ઈશ્વરની આજ્ઞાપાલનમાં કંઈપણ એવું નથી જેમાં માણસ અણગમો અનુભવતો ન હોય.
There is nothing in obedience to God that a person does not feel some reluctance toward.
જે દુનિયાની નાફરમાની કરે છે, તેનું એ (દુનિયા) પાલન કરે છે.
Whoever disobeys worldly desires, the world obeys them.