સુગંધ દિલને મજબૂત બનાવે છે.
Fragrance strengthens the heart.
Fragrance strengthens the heart.
જે વ્યક્તિ પોતાના વિરોધી (સ્વભાવ કે પ્રકૃતિ વાળા) સાથે સંગત કરે છે, તેનું શરીર નબળું પડી જાય છે.
Whoever keeps company with someone of opposing nature weakens their own body.
હે ઈશ્વર! (મને એવી કોઈ) બીમારી ન આપ જે મને શક્તિહીન કરી નાખે, અને (એવું) સ્વાસ્થ્ય પણ ન આપ...
O God, grant me neither an illness that debilitates me, nor a good health that makes me forgetful of...
ભૂખ્યા રહેવું સૌથી ફાયદાકારક દવા છે.
Going hungry is the most beneficial medicine.
જાણી લો કે આ સંસારમાં લોકોને દૃઢ વિશ્વાસ અને સુખાકારી (તંદુરસ્તી) કરતાં શ્રેષ્ઠ કશું જ...
Know that people have not been given anything in this world better than certainty of faith and...
જો લોકો ખાવામાં કરકસર કરતાં તો તેમનાં શરીરો સંતુલિત રહેતાં.
If people practiced moderation in eating, their bodies would remain healthy.
ભૂખ અને બીમારી ભેગાં થતાં નથી.
Hunger and illness do not go together.