સૌથી સચોટ ઘા (નિશાન પર) લાગેલા શબ્દો છે.
The most accurate shot is the word that hits its mark.
The most accurate shot is the word that hits its mark.
મરણ પામેલાંને (તેમની) ખોટી બાબતો વડે યાદ ન કર કારણ કે (તારા) ગુનાહ તરીકે આટલું જ પૂરતું છે.
Do not remember the deceased by their faults, for that alone is sufficient as a sin.
જ્યારે તું બોલે, ત્યારે સાચું બોલ.
When you speak, speak the truth.
પીઠ પાછળ નિંદા કરવી એ લાચાર માણસની મહેનત છે.
Backbiting is the effort of the helpless.
સર્વશ્રેષ્ઠ કાર્ય: ખાવાનું ખવડાવવું અને સુંદર વાણી બોલવી.
The best deed: feeding others and speaking kind words.
જીભનો ઉપદ્રવ તલવારના પ્રહાર કરતાંય તીવ્ર હોય છે.
The strife caused by the tongue is sharper than the blow of a sword.
જો તું કોઈની પ્રશંસા કરે, તો ટૂંકમાં કર.
When you praise someone, be brief.