જ્ઞાનનું મૂળતત્ત્વ તેના પર અમલ કરવો છે.
The essence of knowledge is acting upon it.
The essence of knowledge is acting upon it.
જ્ઞાનનું વર્ણન કરનારા ઘણા છે પરંતુ તેના પર અમલ કરનારા બહુ ઓછા છે.
Those who narrate knowledge are many, but those who practice it are few.
માણસ માટે એ અશોભનીય છે કે તેનો અમલ તેના જ્ઞાન કરતાં ઓછો હોય અને તેનું કામ તેના શબ્દો કરતાં...
It is disgraceful for a person that their action falls short of their knowledge and their deed is...
ખરેખર જ્યારે એક વિદ્વાન પોતાના જ્ઞાન પ્રમાણે અમલ નથી કરતો તો તેની શીખામણ (લોકોના) દિલોમાંથી...
Indeed, when a scholar does not act upon his knowledge, his advice slips from hearts just as rain...
વિદ્વાનની સુંદરતા તેના જ્ઞાન વડે કરેલો અમલ છે.
The beauty of a scholar lies in acting upon his knowledge.
જે જ્ઞાન વિષે ઈચ્છો તે જ્ઞાન પ્રાપ્ત કરો, જો કે ઈશ્વર તમને કોઈ પણ જ્ઞાનનો ત્યાં સુધી ફાયદો...
Acquire whatever knowledge you wish, yet God will not benefit you through knowledge until you act...
જે માણસ તેના ઉપર અમલ કરે જે તે જાણતો હોય, તો ઈશ્વર તેને તે (પણ) શીખવાડી દેશે જે તે નથી જાણતો.
Whoever acts upon what they know, God will teach them that which they do not know.