જો તું કોઈની પ્રશંસા કરે, તો ટૂંકમાં કર.
When you praise someone, be brief.
When you praise someone, be brief.
વધારે પડતું બોલવું શ્રવણશક્તિ (અથવા કાન)ને થકવી દે છે.
Excessive talking tires the ears.
તારાથી મોહબ્બત તે જ કરે છે જે તારી ખુશામત કરતો નથી, અને તારી પ્રશંસા તે જ કરે છે જે તને...
The one who truly loves you is the one who does not flatter you, and the one who truly praises you is...
શું તેં ઘરના લાકડાનો અવાજ નથી સાંભળ્યો? તે તેની ઈશ્વરસ્તુતિ છે. દરેક પરિસ્થિતિમાં ઈશ્વરની...
Have you not heard the creaking of the house's wood? That is its praise of God. So let God be praised...
જેની તે (ગુણ) માટે પ્રશંસા કરવામાં આવે છે કે જે (ગુણ) તેનામાં નથી, (તો ખરેખર) તેની મશ્કરી...
Whoever is praised for a quality that he does not possess is in truth being mocked.
વધારે પડતી પ્રશંસા ચાપલૂસી છે જે અભિમાનને જન્મ આપે છે અને માણસને ભૂલની નજીક લઈ જાય છે.
Excessive praise is flattery that generates pride and brings one closer to delusion.
સઘળી પ્રશંસા તે ઈશ્વર માટે છે જેની કૃપાથી નિરાશ થવાતું નથી અને જેના આશીર્વાદો ક્યારેય ખૂટતા નથી.
All praise is due to God, from whose mercy there is no despair, and whose blessings are never depleted.