પીઠ પાછળ નિંદા કરવી એ લાચાર માણસની મહેનત છે.
Backbiting is the effort of the helpless.
Backbiting is the effort of the helpless.
નિંદા કરવાથી બચો કારણ કે નિંદા વ્યભિચાર કરતાંય ગંભીર છે; ખરેખર એક માણસ વ્યભિચાર કરે, પછી...
Beware of backbiting, for backbiting is graver than adultery; a person may commit adultery and...
જે માણસ પોતાના કોઈ શ્રદ્ધાળુ ભાઈની સામે તેની પ્રશંસા કરે છે અને (પછી) તેની પીઠ પાછળ તેની...
Whoever praises his fellow believer to his face and backbites him behind his back breaks the sacred...
જેણે શરમનો પડદો ફેંકી દીધો તેની પીઠ પાછળ બુરાઈ ગણાતી નથી.
Whoever casts off the cloak of shame, backbiting does not apply to him.
શંકામાં રહેનારમાં કોઈ શ્રદ્ધા નથી અને નિંદા કરનારમાં કોઈ માણસાઈ નથી.
There is no faith in one filled with doubt, and no humanity in one who backbites.
જે માણસની સામે તેના શ્રદ્ધાળુ ભાઈની નિંદા થતી હોય, અને તે તેનો બચાવ ન કરે, જ્યારે કે તે...
If a person hears his fellow believer being backbitten in his presence and does not defend him while...
જ્યારે તું બોલે, ત્યારે સાચું બોલ.
When you speak, speak the truth.