જ્યારે તું બોલે, ત્યારે સાચું બોલ.
When you speak, speak the truth.
When you speak, speak the truth.
મોટી ખયાનત એ છે કે તું તારા ભાઈને કોઈ એવી વાત કહે કે જેને તે સત્ય માનતો હોય, જ્યારે કે તું...
It is a great betrayal to tell your brother something that he believes to be true while you are lying to him.
જૂઠો માણસ જૂઠ નથી બોલતો સિવાય કે તે પોતાની જાતનું જ અપમાન કરે છે, અને ઠઠ્ઠા-મશ્કરીનું મૂળ...
A liar does not lie except out of the degradation of his own self, and the root of mockery is...
બુદ્ધિમાન માણસ પોતાની સગવડ કરાવવા માટે પણ જૂઠું નથી બોલતો.
A wise person does not lie even for their own convenience.
નજીકમાં જ એવો સમય આવશે કે જ્યારે શ્રદ્ધાળુના સપનાને જુઠલાવવામાં નહીં આવે, અને જેના સપના...
A time will soon come when a believer's dreams will not prove false, and the one whose dreams are...
સાચવી સાચવીને બોલવા અથવા ચૂપ રહેવા કરતાં સાચું બોલી દેવું વધારે સારું છે.
Speaking the truth is better than faltering speech or remaining silent.
જેની તે (ગુણ) માટે પ્રશંસા કરવામાં આવે છે કે જે (ગુણ) તેનામાં નથી, (તો ખરેખર) તેની મશ્કરી...
Whoever is praised for a quality that he does not possess is in truth being mocked.