નમ્રતા પ્રાર્થનાનો શ્રેષ્ઠ મદદગાર છે.
Humility is the best aid to prayer.
Humility is the best aid to prayer.
ઈશ્વરના પ્રિયજનોમાં સૌથી વધારે ઈર્ષાપાત્ર તે શ્રદ્ધાળુ સેવક છે જે ઓછા મોભાવાળો જણાતો હોય,...
The most enviable of God's beloved is a modest believer who is devoted to prayer, performs worship of...
મને તંદુરસ્તી આપ ભક્તિ માટે, મોકળાશ આપ સંન્યાસ માટે, જ્ઞાન આપ જેના દ્વારા અમલ કરું તે માટે,...
Grant me health for devotion, leisure for detachment, knowledge by which I may act, and piety in all matters.
તમારામાંથી દરેકે પોતાના ઈશ્વર પાસે પોતાની દરેક જરૂરિયાત માટે પ્રાર્થના કરવી જોઈએ, ત્યાં...
Each of you should ask your Lord for all your needs, even when the strap of your shoe breaks.
ધન્ય છે એને કે જે ઈશ્વર માટે પોતાનું જ્ઞાન, કાર્ય, પ્રેમ, નફરત, સ્વીકારવું, ત્યાગવું, કથન,...
Blessed is the one who dedicates their knowledge, action, love, hatred, taking, relinquishing,...
જે જ્ઞાનની શોધમાં હોય છે તે ઈશ્વરના માર્ગ પર હોય છે એટલે સુધી કે પાછો ન ફરે.
Whoever seeks knowledge is on the path of God until they return.
ઈશ્વર પાસે જે કંઈ છે તે પામી શકાતું નથી સિવાય કે તેની આજ્ઞાપાલન વડે.
That which is with God cannot be attained except through obedience to Him.