Quote Archive
RSS
humility prayer devotion

ઈશ્વરના પ્રિયજનોમાં સૌથી વધારે ઈર્ષાપાત્ર તે શ્રદ્ધાળુ સેવક છે જે ઓછા મોભાવાળો જણાતો હોય, પ્રાર્થનામાં ભાગ લેનાર હોય, પોતાના પાલનહારની ભક્તિ સુંદરતાથી બજાવી લાવતો હોય, અને ખાનગીમાં પણ તેનું આજ્ઞાપાલન કરતો હોય, અને લોકો વચ્ચે એટલો સાધારણ દેખાતો હોય કે તેની તરફ આંગળી વડે પણ ઇશારો ન કરી શકાય.

The most enviable of God's beloved is a modest believer who is devoted to prayer, performs worship of his Lord beautifully, obeys Him in secret, and appears so ordinary among people that no fingers are pointed at him.