દરેક બુદ્ધિશાળી વ્યક્તિ દુઃખી જ હોય છે.
Every wise person is sorrowful.
Every wise person is sorrowful.
બુદ્ધિ એટલે દુઃખને પી જવું, અને દુશ્મનો સાથે મીઠી વાતચીત કરવી.
Intellect is swallowing sorrow and speaking pleasantly with enemies.
વિદ્વાનોની બુદ્ધિ તેમની કલમની ટાંકમાં હોય છે.
The intellect of scholars lies at the tip of their pens.
જ્ઞાન પર વધારે ધ્યાન આપવું બુદ્ધિને ખોલી દે છે.
Contemplating knowledge frequently opens the intellect.
જ્યારે બુદ્ધિશાળી માણસ વૃદ્ધ થાય છે ત્યારે તેની બુદ્ધિ યુવાન થાય છે.
When a wise person grows old, his intellect grows youthful.
જે ફક્ત પોતાની બુદ્ધિ પર નિર્ભર રહે છે તે ઠોકર ખાય છે.
He who relies solely upon his own intellect will stumble.
જેણે બુદ્ધિ વાપરી તેણે પોતાની ગઈકાલથી શીખામણ લઈને પોતા(ની ભલાઈ)ના માટે યાદ રાખી લીધી.
Whoever uses reason learns a lesson from his yesterday and preserves it for his own good.