જે પોતાની સાચી કદર સમજીને વર્તે છે, લોકો તેની ઈજ્જત કરે છે.
Whoever knows their true worth and acts accordingly is honored by people.
Whoever knows their true worth and acts accordingly is honored by people.
હે શ્રદ્ધાળુ! નિઃસંશય આ જ્ઞાન અને સદાચાર તારા આત્માની કિંમત છે. માટે, આ બંનેને શીખવા માટે...
O believer! Truly, this knowledge and good conduct are the worth of your soul. So strive to learn...
મરણ પામેલાંને (તેમની) ખોટી બાબતો વડે યાદ ન કર કારણ કે (તારા) ગુનાહ તરીકે આટલું જ પૂરતું છે.
Do not remember the deceased by their faults, for that alone is sufficient as a sin.
જે નથી જાણતો તેણે શીખવામાં શરમાવું ન જોઈએ, કારણ કે માણસનું મૂલ્ય તેટલું જ છે જેટલું તે જાણે છે!
Let not the one who does not know be ashamed to learn, for the value of every person is in what they know!
જે પોતાની જાતનું મહત્વ જાણી લે છે તે તેને ક્ષણજીવી બાબતો વડે અપમાનિત નથી કરતો.
Whoever knows the worth of their soul does not humiliate it with fleeting things.
માણસની શરમ માટે એટલું જ પૂરતું છે કે તે કોઈ વ્યક્તિને એવી રીતે ન મળે (અથવા એવું વર્તન ન...
It is sufficient for a person's modesty that they do not meet anyone in a way (or behave in a manner)...
સંતોષી બનો જેથી તમારું સન્માન જળવાય.
Be content, and you will be honored.