Quote Archive
RSS
prayer knowledge devotion

મને તંદુરસ્તી આપ ભક્તિ માટે, મોકળાશ આપ સંન્યાસ માટે, જ્ઞાન આપ જેના દ્વારા અમલ કરું તે માટે, નિષ્ઠા આપ દરેક કાર્ય માટે.

Grant me health for devotion, leisure for detachment, knowledge by which I may act, and piety in all matters.