તમારામાંથી દરેકે પોતાના ઈશ્વર પાસે પોતાની દરેક જરૂરિયાત માટે પ્રાર્થના કરવી જોઈએ, ત્યાં સુધી કે જ્યારે તેના જૂતાની દોરી તૂટી જાય તો તેના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ.
Each of you should ask your Lord for all your needs, even when the strap of your shoe breaks.