જે તમને સદ્બોધ આપે તેને એકલો ન છોડો.
Do not abandon the one who gives you counsel.
Do not abandon the one who gives you counsel.
હે મારા વહાલા દીકરા! મૂર્ખની દોસ્તીથી બચ, કારણ કે તે તને ફાયદો પહોંચાડવાનો ઈરાદો કરે છે...
O my dear son! Beware of befriending a fool, for he intends to benefit you but ends up harming you.
તેની કોઈ આબરૂ નથી જેને ઉપદેશ (પણ સુધારી શકતો) નથી.
There is no respect for one who is not reformed even by advice.
ખરેખર એક દયાળુ, જ્ઞાની, અને અનુભવી સલાહકારની નાફરમાની કષ્ટને જન્મ આપે છે, અને પરિણામે...
Indeed, disobeying a compassionate, knowledgeable, and experienced advisor brings about sorrow and...
જેણે તને સલાહ આપી તેણે તારા પર ઉપકાર કર્યો છે.
Whoever gave you advice has done you a favor.
સૌથી ફાયદાકારક નસીહત તે છે જે (બુરાઈથી) રોકે.
The most beneficial advice is that which prevents (from evil).
પરામર્શ (મશ્વેરો) તારા માટે રાહત છે અને તારા સિવાયની વ્યક્તિ (જેનો તું મશ્વેરો લે છે) માટે કષ્ટ છે.
Seeking counsel is a relief for you and a burden for the other person (whose advice you seek).