Quote Archive
RSS

હે મારા વહાલા દીકરા! મૂર્ખની દોસ્તીથી બચ, કારણ કે તે તને ફાયદો પહોંચાડવાનો ઈરાદો કરે છે પરંતુ તારું નુકસાન કરી નાખે છે.

O my dear son! Beware of befriending a fool, for he intends to benefit you but ends up harming you.