સૌથી ફાયદાકારક નસીહત તે છે જે (બુરાઈથી) રોકે.
The most beneficial advice is that which prevents (from evil).
The most beneficial advice is that which prevents (from evil).
ધન્ય છે એના માટે કે જેણે પોતાને માર્ગદર્શન(ની બાબતોમાં) પ્રવૃત્ત કરી દીધો એ પહેલાં કે તે...
Blessed is the one who busied himself with guidance before its doors are closed.
ઘણાય જ્ઞાન ગુમરાહી તરફ દોરી જાય છે.
Much knowledge leads toward misguidance.
જેણે ભટકેલા પાસેથી માર્ગદર્શન મેળવ્યું તે સાચા માર્ગથી આંધળો થઈ ગયો.
Whoever seeks guidance from the astray becomes blind to the path of true guidance.
જેની પાસે જ્ઞાન નથી તેના માટે માર્ગદર્શન પણ નથી.
One who has no knowledge has no guidance either.
તેની કોઈ આબરૂ નથી જેને ઉપદેશ (પણ સુધારી શકતો) નથી.
There is no respect for one who is not reformed even by advice.
ખરેખર એક દયાળુ, જ્ઞાની, અને અનુભવી સલાહકારની નાફરમાની કષ્ટને જન્મ આપે છે, અને પરિણામે...
Indeed, disobeying a compassionate, knowledgeable, and experienced advisor brings about sorrow and...