Quote Archive
RSS
honesty trust truthfulness

મોટી ખયાનત એ છે કે તું તારા ભાઈને કોઈ એવી વાત કહે કે જેને તે સત્ય માનતો હોય, જ્યારે કે તું જૂઠ બોલતો હોય.

It is a great betrayal to tell your brother something that he believes to be true while you are lying to him.