સૌથી પ્રમાણિક માણસ તે છે જે પોતાની શ્રદ્ધામાં શ્રેષ્ઠ હોય.
The most trustworthy person is the one who is best in their faith.
The most trustworthy person is the one who is best in their faith.
અયોગ્ય કમાણી ખાવા સાથે પ્રાર્થના એવી છે જાણે કે (ઢીલી) રેતી, એવું પણ કહેવામાં આવ્યું કે...
Worship accompanied by consuming ill-gotten wealth is like building on sand, or as it was said, on water.
સર્વશ્રેષ્ઠ શ્રદ્ધા છે ખાનગીમાં પવિત્રતા અને જાહેરમાં સત્કર્મ.
The beauty of faith lies in purity in private and righteous action in public.
જ્યારે તું બોલે, ત્યારે સાચું બોલ.
When you speak, speak the truth.
મોટી ખયાનત એ છે કે તું તારા ભાઈને કોઈ એવી વાત કહે કે જેને તે સત્ય માનતો હોય, જ્યારે કે તું...
It is a great betrayal to tell your brother something that he believes to be true while you are lying to him.
પ્રામાણિકતા રોજીને ખેંચી લાવે છે, અને વિશ્વાસઘાત ગરીબાઈને ખેંચી લાવે છે.
Trustworthiness brings sustenance, while betrayal brings poverty.
જે તારી જાત વિશે સાચું બોલ્યો તેણે તારું માર્ગદર્શન કર્યું.
Whoever speaks the truth about you has guided you.