શ્રદ્ધાળુ દરેક પ્રકારનો સ્વભાવ ધરાવે છે સિવાય વિશ્વાસઘાત અને જૂઠ.
A believer may possess all kinds of disposition except betrayal and falsehood.
A believer may possess all kinds of disposition except betrayal and falsehood.
મોટી ખયાનત એ છે કે તું તારા ભાઈને કોઈ એવી વાત કહે કે જેને તે સત્ય માનતો હોય, જ્યારે કે તું...
It is a great betrayal to tell your brother something that he believes to be true while you are lying to him.
પ્રામાણિકતા રોજીને ખેંચી લાવે છે, અને વિશ્વાસઘાત ગરીબાઈને ખેંચી લાવે છે.
Trustworthiness brings sustenance, while betrayal brings poverty.
જુઠ્ઠા માણસથી મિત્રતા ન કર, કારણકે તે પોતાના કાર્યને તારી સામે સુશોભિત કરશે અને તેને તે...
Do not befriend a liar, for he will make his actions seem appealing to you and wish that you become...
શ્રદ્ધાળુ તે છે જેના હાથ અને જીભથી લોકો સુરક્ષિત રહે (નુક્સાન ન પહોંચાડતો હોય), અને...
A believer is one from whose hand and tongue people are safe (he causes no harm), and a believer is...
જ્યારે તું બોલે, ત્યારે સાચું બોલ.
When you speak, speak the truth.
અયોગ્ય કમાણી ખાવા સાથે પ્રાર્થના એવી છે જાણે કે (ઢીલી) રેતી, એવું પણ કહેવામાં આવ્યું કે...
Worship accompanied by consuming ill-gotten wealth is like building on sand, or as it was said, on water.